મેંદરડા: સિંહદર્શન પરમીટ મામલે 3 વ્યક્તિની ધરપકડ કરતી CID સાયબર સેલ
સિંહ દર્શન માટે ઓનલાઇન પરમીટ બુક કરી બ્લેક માં વેચાણ કરવાના મામલે સાયબર સેલે કાર્યવાહી કરવામાં આવી છે. બોગસ દસ્તાવેજો અને ખોટી ઓનલાઇન ટ્રીક દ્વારા પરમીટ બુક કરનાર ત્રણ વ્યક્તિ ની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે