દસાડા: સુરેન્દ્રનગર SOG પોલીસે પ્રોહીના ગુન્હામાં નાસતો ફરતો ખેરવા ગામના આરોપીને ઝડપ્યો #surendranagar #sogpolice #prohicash
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં સુરેન્દ્રનગર SOG ની ટિમ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન રાજપર કેનાલ પાસે ખેરવા ગામનો આબીદ ખલીફા જે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહીના ગુન્હામાં નાસ્તો ફરતો હોય જે કેનાલ પર હોવાની બાતમીને આધારે SOG પોલીસે તેને કબ્જે કરી અને સુરેન્દ્રનગર બીડીવીઝન ને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી