કચ્છ: રાજ્ય સરકારમાં મંત્રી પદ સંભાળ્યા બાદ સોમવારે રિવાબા જાડેજા પતિ ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા સાથે માતાના મઢ ખાતે આશાપુરા માના દર્શન કરવા આવ્યા ઉલ્લેખનીય છે કે, રવીન્દ્રસિંહ જાડેજા દર વર્ષે પરિવાર સાથે કચ્છની કુળદેવી મા આશાપુરાના દર્શન કરવા આવે છે રવીન્દ્રસિંહ જાડેજાને માં આશાપુરા પ્રત્યે છે અનેરી શ્રદ્ધા દર વર્ષે માતાના મઢ ખાતે નવરાત્રી દરમિયાન પણ દર્શન કરવા આવતા હોય છે