ભારતની આઝાદીના પ્રતીક સમાન રાષ્ટ્રગીત "વંદે માતરમ" ના ૧૫૦મા વર્ષની ગૌરવપૂર્ણ ઉજવણી નિમિત્તે અંજાર નગરપાલિકા સંચાલિત અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં.૬, દબડા મધ્યે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી ત્રીકમભાઈ બીજલભાઇ છાંગા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું