મહુવા: લીલવણ નજીક કેનાલ પાસે પાર્ક કરેલ બાઈકની ચોરી
મળતી માહિતી મુજબ, રાજુભાઈ પોતાની હીરો કંપનીની HF ડિલક્સ બાઈક લઈને લીલવણ ગામની સીમમાં પોતાના સંબંધીઓને ટીફીન આપવા ગયા હતા. દરમિયાન તેમણે પોતાની બાઈક કેનાલ પાસે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. થોડા સમય બાદ પરત ફરતા તેઓએ જોયું તો બાઈક ત્યાંથી ગુમ હતી. આ બનાવ બાદ પરિવારજનો સાથે મળીને આસપાસ શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ બાઈક મળી આવી ન હતી. અંતે આ મામલે ઓનલાઇન E-FI