પાલીતાણા: રૂરલ પોલીસ સ્ટેશન નજીક દિવાલ પાસે લાગી આગ, ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવાયો
પાલીતાણા ના રૂરલ પોલીસ સ્ટેશન પાસે આગની ઘટના જેને લઈને સ્થાનિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેમાં ફાયર વિભાગ તાત્કાલિક દોડી આવી પાણીનો મારો ચલાવી કચરામાં લાગેલ આગ પર કાબૂ મેળવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પાલિકા કચરાનો નિકાલ કરે તેવી માંગ ઉઠી હતી