ટેલીફોન એક્સચેન્જથી કંથેરીયા હનુમાન જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
Palanpur City, Banas Kantha | Sep 6, 2025
પાલનપુરમાં ટેલીફોન એક્સચેન્જ થી કંથેરીયા હનુમાન જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા આજે શનિવારે સાંજે ચાર કલાક આસપાસ...