વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડેડીયાપાડા આવી રહ્યા છે ત્યારે જાણે ધારાસભ્ય ચૈતર વસાવા, અને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી વચ્ચે જાણે હરીફાઈ સર્જાયો તેવા સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ કરીને ખાટલા બેઠક બાબતે આપના પ્રમુખ નિરંજન વસાવા દ્વારા આક્ષેપ કર્યા છે.