માંગરોળ: માંગરોળ મામલદાર કચેરી ખાતે સરપંચ સંવાદ કાર્યક્ર્મ યોજાયો 131 જેટલા પ્રશ્નો કલેકટર સાહેબ ને રજુ કર્યા
માંગરોળ મામલદાર કચેરી ખાતે સરપંચ સંવાદ કાર્યક્ર્મ યોજાયો 131 જેટલા પ્રશ્નો કલેકટર સાહેબ ને રજુ કર્યા માંગરોળ તાલુકા સરપંચ સંવાદ કાર્યક્રમ યોજાયો 131 જેટલા પ્રશ્નો જીલ્લા કલેક્ટર દ્રારા પ્રશ્નો સાંભળ્યા ગ્રામ્ય વિસ્તારના સરપંચોના પ્રશ્નો નો નિકાલ કરવામાં આવ છે જૂનાગઢ કલેક્ટર અનીલ કુમાર રાણાવસીયા સાહેબ માંગરોળ મામલદાર કચેરી ખાતે સરપંચ સંવાદ કાર્યકર્મ અંતર્ગત આજરોજ માંગરોળ તાલુકાના જુદા જુદા ગામના સરપંચઓ દ્વારા રજૂ થયેલ કુલ ૧૩૧ પ્રશ્નો અન્વયે માન