સિપુ ડેમ ભરવા ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી, છેલ્લા 8 વર્ષથી ખાલી રહે છે ડેમ
Palanpur City, Banas Kantha | Oct 9, 2025
બનાસકાંઠા જિલ્લાના ત્રણ ડેમો પૈકી દાંતીવાડાનો સિપુ ડેમ આઠ વર્ષથી ન ભરાતા ખેડૂતોને ચિંતા વધી છે ખેડૂતોનું કહેવું છે કે 2017માં ભરાયા બાદ આ ડેમ આજેય ખાલીખમ છે માત્ર 16 ટકા જ પાણી છે એટલે કે સરકાર દ્વારા ડેમ ભરવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હોવાની પ્રતિક્રિયા આજે ગુરુવારે સાંજે 7:30 કલાક આસપાસ સામે આવી છે.