ધંધુકા: *ધંધુકામાં વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજાયો*
#dhandhuka #ધંધુકા #વોટચોર
*ધંધુકામાં વોટ ચોર ગાદી છોડ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજાયો* અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની આગેવાની હેઠળ ધંધુકામાં વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજરોજ સવારના 10:30 કલાકથી બિરલા સર્કલ પાસે વોટ ચોર ગાદી છોડ સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો. લોકોને વોટ ચોર ગાદી છોડનો ઉદ્દેશ સમજાવી અધિકાર માટે ઝુંબેશમાં જોડાવવા અપીલ કરાઈ હતી. આ ઝુંબેશમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ, ધંધ.