સોજીત્રા: દેવા તળપદ સહિત વિવિધ ગામોમાં પાક નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરાઈ
Sojitra, Anand | Oct 31, 2025 સોજીત્રા તાલુકામાં ગત દિવસોમાં પડેલા કમોસમી વરસાદમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. ત્યારે તંત્ર દ્વારા હાલ નુકસાનીના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. દેવા તળપદ સહિત વિવિધ કામોમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.