આણંદ શહેર: કલેકટર કચેરીએ આશા વર્કર બહેનોએ વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી,પ્રતિક્રિયા આપી
આણંદરમાં આશાવર્કર બહેનોએ વિવિધ પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે પહોંચીને રજૂઆત કરી હતી. વિવિધ માગણીઓ સાથે તેમણે લેખિતમાં રજૂઆત કરી છે. આ અંગે બહેનોએ પ્રતિક્રિયા આપી હતી.