ધારાસભ્યએ BLOની કામગીરી નિરીક્ષણ કર્યું અને મતદારો સાથે ચર્ચા કરી.
Palanpur City, Banas Kantha | Nov 23, 2025
પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું પ્રાથમિક શાળા ખાતે પહોંચીને તેમને નિરીક્ષણ કર્યા બાદ મતદારો સાથે પણ ચર્ચા કરી હોવાની જાણકારી આજે સૂત્રો તરફથી રવિવારે રાત્રે 9:00 કલાકે મળી છે.
ધારાસભ્યએ BLOની કામગીરી નિરીક્ષણ કર્યું અને મતદારો સાથે ચર્ચા કરી. - Palanpur City News