છોટાઉદેપુર: પાલસંડા ગામને મળશે નવા રોડની ભેટ, 1.41 કરોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત
છોટાઉદેપુર જિલ્લાના પાલસંડા ગામે 1.41 કરોડના ખર્ચે નવા રોડનું નિર્માણ થશે. સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રોડ બનવાથી ગ્રામજનોને અવરજવરમાં મોટી રાહત મળશે.