દાંતા: દાંતા તાલુકાના હડાદ ગામને સરકાર દ્વારા તાલુકો જાહેર કરાયો નવો તાલુકો બનતા હડાદ અને આજુબાજુના ગામના લોકોને સુવિધા થશે
દાતા તાલુકાના હડાદ ગામને સરકાર દ્વારા નવો તાલુકો જાહેર કરાયો હડાદ ને તાલુકો જાહેર કરાતાં હડાદ અને આજુબાજુના ગામોના લોકોની સુવિધાઓમાં વધારો થશે અને તે વિસ્તારના લોકોને સરકારી કામો માટે દાતા સુધી લાંબા થવું નહીં પડે હડાદ ની આજુબાજુમાં ઘણા બધા ગામડાઓ આવેલા છે હડાદને તાલુકો બનાવતા આ ગામના લોકોને સરકારી કામોમાં સમય બચશે અને સુવિધાઓ મળશે હડાદ ને તાલુકો જાહેર કરાતાં ત્યાંના લોકમાં ખુશી જોવા મળી હતી.