સાણંદ: DIG દીપક મેઘાણી, IPS દ્વારા સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારોને રૂબરૂ સાંભળી તેમની સમસ્યાઓનું નિરાકરણ કરાયું
DIG શ્રી દીપક મેઘાણી, IPS દ્વારા સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદારોને રૂબરૂ સાંભળી તેમની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું તથા અરજીઓ અને નાગરિકોની રજૂઆતો સંબંધિત પોલીસ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. જનવિશ્વાસ મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું.