શ્રી એમ.કે.જાડેજા રાજપૂત ક્ષત્રિય છાત્રાલય- નખત્રાણા ખાતે નખત્રાણા શહેર રાજપૂત ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં નખત્રાણા શહેરના ક્ષત્રિય સમાજનાં આગેવાનશ્રીઓ તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
નખત્રાણા: શ્રી એમ.કે.જાડેજા રાજપૂત ક્ષત્રિય છાત્રાલય- નખત્રાણા ખાતે નખત્રાણા શહેર રાજપૂત ક્ષત્રિય સમાજની બેઠક યોજાઈ - Nakhatrana News