ચુડા: ચુડા તાલુકા ના ખેડૂતો નો યુરીયા અને ડીએપી ખાતર માટે રઝળપાટ. સારો વરસાદ અને સમયસર વાવેતર બાદ ખાતરની અછત થી ખેડૂતો પરેશાન
Chuda, Surendranagar | Aug 4, 2025
ઝાલાવાડમાં આ વર્ષે માગ્યા મેહ વરસ્યા છે. તો ચુડા તાલુકા માં સર્વત્ર સારૂ વાવેતર થતા પાક ઘણો સારો ઉગી નીકળ્યો છે....