હિંમતનગર: તાલુકા કક્ષાના 76માં વન મહોત્સવની ગઢોડા ગામ ખાતે ઉજવણી કરાઈ:ધારાસભ્ય વિડી ઝાલાએ આપી પ્રતિક્રિયા
હિંમતનગર તાલુકામાં 76 માં તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે કરવામાં આવી હતી.ગઢોડા ગામમાં 3500 ઉપરાંતના વૃક્ષ પર્યાવરણ સમિતિ અને ગ્રામજનો દ્વારા વાવવામાં આવ્યા અને જરવણી પણ કરવામાં આવે છે જોકે આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય વિડી ઝાલા,પ્રદેશ ભાજપ કિસાન મોરચાના અધ્યક્ષ હિતેશ પટેલ,તાલુકા પંચાયત પ્રમુખ,મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સહિતના પદા અધિકારી અને અધિકારીઓ હજાર રહ્યા હતા.