આણંદ શહેર: વિદ્યાનગર મહાદેવ વિસ્તારમાં બાઈકના પૈસા કેમ નથી આપતો? તેમ કહી ગમે તેમ ગાળો બોલી માર મારતા ફરિયાદ નોંધાઈ
Anand City, Anand | Aug 18, 2025
વિદ્યાનગરના મહાદેવ વિસ્તારમાં એક યુવકને બાઈકના પૈસા કેમ નથી આપતો? તેમ કહી ગમે તેમ ગાળો બોલી માર મારતા આ અંગે વિદ્યાનગર...