સાંસદ ભરતભાઈ સુતરીયા મગફળીના ખળાં માં કાંધૂ લેતા નો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.
Amreli City, Amreli | Oct 13, 2025
અમરેલીના સાંસદ ભરત સુતરીયા ખરા અર્થમાં ખેડૂત પુત્ર.મગફળીના ખળામાં કાંધૂ લેતા સાંસદ ભરત સુતરીયા.સાંસદ સુતરીયાની 18 વિધા જમીનમાં મગફળીના પાથરા પલળી ગયા બાદ કાંધૂ સાફ કરતા મોબાઈલમાં કેદ.મગફળીના પાથરા મા ખપાળી લઈને જાતે મહેનત કરતા સાંસદ સુતરીયા.રાજનેતા હોવા છતાં ખેતીના દરેક કાર્યોમાં પારંગત સુતરીયા.સાંસદ ભરત સુતરીયાનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.