નાંદોદ: ધારાસભ્ય ડૉ.દર્શનાબેનની અલગ-અલગ ગ્રામજનોએ રાજપીપલા ખાતે મુલાકાત લીધી.
Nandod, Narmada | Oct 23, 2025 હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ ની અલગ-અલગ ગ્રામજનો દ્વારા મુલાકાત લેવામાં આવી જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો આગેવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા