હાલોલ: હાલોલ નજીક આવેલ કંબોલા ગામે રહેતા ઈસમે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો
Halol, Panch Mahals | Sep 5, 2025
કંબોલા વસાહતમાં રહેતા વિજય કનૈયાલાલ દાવર નામના યુવકે અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં વપરાતી ઝેરી દવા પીધી હોવાની ઘટના તા.4...