માંગરોળ તાલુકા માંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર કોસંબા પાસે કારમાં આગ લાગવાની ઘટના બની હતી સદનસીબે અકસ્માતની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આ ઘટનાની જાણ કોસંબા પોલીસ અને ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા બંને ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી