પોલીસ સેવામાંથી વય નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસવડાએ મોમેન્ટો આપી વિદાય આપી
Palanpur City, Banas Kantha | Nov 1, 2025
બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી સેવા આપી વય નિવૃત્ત થનારા પોલીસ કર્મચારીઓને કચેરી ખાતે જિલ્લા પોલીસવડાએ મોમેન્ટો આપી તેમનું નિવૃત્ત જીવન સુખમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હોવાની જાણકારી આજે શનિવારે સાંજે 7:30 કલાકે મળી છે.