ડાંગ જિલ્લાના પદાધિકારીશ્રી તથા હોદેદારશ્રીઓએ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિની મુલાકાત કરી
Ahwa, The Dangs | Sep 18, 2025 ડાંગ જિલ્લાના પદાધિકારીશ્રી તથા હોદેદારશ્રીઓએ ડાંગ જિલ્લાના માન. પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજી હળપતિ સાહેબના સચિવાલય કાર્યાલય ખાતે તેમજ નાયક દંડક વ ધારાસભય વિજયભાઈ પટેલનાગાંધીનગર વિધાનસભાના કાર્યાલય ખાતે સૌજન્ય મુલાકાત કરી.આગામી સમયમા વિકાસીય કામો અંગે ફળદાયી ચર્ચા અને પરામર્શ કર્યો.