વઢવાણ: દુધરેજ ખોડુ રોડ પર ગુડદી પાસાનો જુગાર રમતા 10 શખ્સ રૂપિયા 4.31 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દુધરેજ ખોડુ રોડ પર શક્તિસિંહ સહદેવસિંહના કબજાવાળા તબેલા ની ઓરડી તથાં મીઠાપરા ના મકાનના ખૂણામાં જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા 10 શખ્સ ને રોકડ રકમ મોબાઇલ ફોન તેમજ બાઇક સહિત કુલ રૂપિયા 431000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.