ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા દેવગઢ બારીયાના પાનમ નદી ઉપર કન્સ્ટ્રકશન ઓફ બ્રિજ એક્રોસ રીવર પાનમ એટ કી.મી ૭/૯૭૫ ઓન બારીઆ દહીકોટ રોડ તથા એપ્રોચ સાથેની કામગીરી જેની અંદાજિત રકમ 22 કરોડનુ ખાતમુહૂર્ત દાહોદના સાસંદ જશવંતસિંહ ભાભોર ,મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર,પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા,દેવગઢ બારીયા ના ધારાસભ્ય બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં કરાયું હતુ