આણંદ શહેર: જુના રસ્તા નજીકના વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર બે આખલાઓ બાખડયા, વાહન ચાલકોમાં ભયનો માહોલ
Anand City, Anand | Aug 24, 2025
આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જુના રસ્તા ઉપર રવિવારે સવારના સમયે બે આખલાઓ જાહેર માર્ગ ઉપર બાખડયા હતા અને અવરજવર કરતા વાહન...