Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સાણંદ: સાણંદ ADC બેંક ખાતે રકતદાન કેમ્પ સાથે છાશ વિતરણ: ADC બેંક અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી 180 બોટલ રક્ત એકત્ર કરાયું

Sanand, Ahmedabad | Jun 6, 2026
સાણંદ ADC બેંક ખાતે રકતદાન કેમ્પ સાથે છાશ વિતરણ: ADC બેંક અને રેડક્રોસ સોસાયટીના સહયોગથી 180 બોટલ રક્ત એકત્ર કરાયું ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિ. અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સાણંદ ખાતે આજે 6 તારીખના 10 વાગ્યે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે છાશ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં કુલ 180 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું, જે જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે