દાંતા: અંબાજીમાં દેશી દારૂ વેચવાના મામલે મોહલ્લા ના લોકો એકઠા થયા અને પોલીસ સ્ટેશનને હલાબોલ કર્યો
યાત્રાધામ અંબાજીમાં ભાટવાસ વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે વિસ્તારના લોકો આ બદી થી ત્રાસી ગયા હતા અને વારંવાર કહેવા છતાં કોઈ પરિણામ ન આવતા છેવટે ભાટવાસ વિસ્તારના લોકો ભેગા થઈ હલ્લાબોલ કર્યો હતો અને પોલીસ સ્ટેશનને પહોંચ્યા હતા પોલીસ સ્ટેશનના પી આઈ આશ્વાસન આપતા મામલો શાંત પડ્યો હતો