કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ડી એન અપર પ્રાઇમરી હાઈસ્કુલ અને અંબાલાલ બાળશાળા આણંદ માં ફાયર સલામતી જાગૃતિ મોકડ્રિલ નું આયોજન કરવામાં આવેલ.આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન મુજબ સબ ફાયર ઓફિસર હિંમત ભુરીયા, લીડિંગ ફાયરમેન પ્રદીપ પરમાર ફાયર ડ્રાઇવર રવિભાઈ સાબલિયા,દ્વારા હાઈસ્કૂલ ના 850 વિધાર્થીઓ અને 18 શિક્ષક સ્ટાફને ફાયર સેફ્ટી અંગેની પ્રાથમિક ધોરણેની તાલીમ આપવામાં આવી હતી.