સીંગવડ: સિંગવડના કેશરપુર ખાતે અકસ્માત સર્જાયો
Singvad, Dahod | Nov 2, 2025 આજે તારીખ 02/11/2025 રવિવારના રોજ મળતી માહિતી મુજબ આઈસર ગાડી અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો. આઈસર ગાડીના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 1 વ્યક્તિને ઈજાઓ પહોંચી. બનાવ અંગે પોલીસે રાત્રે 8.35 કલાકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ.