અમરેલી સ્થિત સરદાર સર્કલથી યોજાનાર યુનિટી માર્ચ-પદયાત્રામાં જોડાવા અનુરોધ કરતાજિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર રમેશભાઈ કાથરોટીયા આવતીકાલ તા. ૨૩ નવેમ્બર,૨૦૨૫ને રવિવારના રોજ સવારે ૦૮:૦૦ કલાકે જિલ્લા વહીવટ તંત્ર દ્વારા ભવ્ય યુનિટી માર્ચનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. યુનિટી માર્ચ-પદયાત્રા અમરેલી સ્થિત સરદાર સર્કલ થી ગીરીયા—અમરેલી બાયપાસ-નાના માચીયાળા-મોટા માચીયાળા-શેડુભાર સુધી યોજાશે. જેમાં જોડાવા માટે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિના રમેશભાઈ કાથરોટ