ભુજ: ભુજના પાલારા જેલ થી આગળ ટ્રાફિક જામ, ભુજ થી ખાવડા ધોરડો જતા રસ્તે સર્જાયો ટ્રાફિક જામ
Bhuj, Kutch | Nov 22, 2025 ભુજના પાલારા જેલ થી આગળ ટ્રાફિક જામ ભુજ થી ખાવડા ધોરડો જતા રસ્તે સર્જાયો ટ્રાફિક જામ અઢી થી ત્રણ કિમી રાતમાં ત્રણ લાઇન માં ટ્રાફિક અટવાયો ભારે વેહિકલ અને અન્ય ટ્રક સહિતના વાહનો ની લાંબી કતારો લાગી