ગાંધીધામ: ડીપીટી ગ્રાઉન્ડ મધ્યે સિંગાપુરથી કંઈક નવું આવી રહ્યું છે ચાલો જાણીએ શું છે
*ગાંધીધામમાં સિંગાપુરની સ્ટાઇલનો નવો રોમાંચ: DPT ગ્રાઉન્ડ પર શરુ થવાનો છે લોક મેળો* ગાંધીધામ શહેર ટૂંક સમયમાં નવા ઉત્સવના રંગે રંગાવાનું છે. સિંગાપુરથી પ્રેરિત આકર્ષણોથી ભરપૂર ભવ્ય લોક મેળો આગામી દિવસોમાં DPT ગ્રાઉન્ડ ખાતે શરૂ થવાનો છે. શહેરના લોકો માટે આ મેળો એક નવા અનુભવનું દ્વાર ખુલ્લું કરશે.