કેશોદ બાયપાસ પર પરિતા પરમાર નામની મહિલાએ હાઈવે પર કાર આડેધડ ઊભી રાખી રીલ બનાવી Instagram પર અપલોડ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. સતત વાહનવ્યવહાર વચ્ચે કરાયેલા આ સ્ટંટથી અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે