તળાજા: તળાજી નદીનો બ્રિજ વાહન ચાલકો માટે વધુ જોખમી બન્યો
તળાજી નદીનો પુલ વધુ જોખમી બન્યો તળાજા મહુવા ચોકડી પાસે આવેલ તળાજી નદીનો પુલ જોખમી હોવાને લઈને મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કે ભારે વાહનો અહીંથી પસાર કરવા નહીં જાહેરનામા ને લઈને તલાજી નદીના પુલ પરથી ભારે વાહનો પસાર ન થાય થાય તે માટે લોખંડની ઈંગ્લ લગાડી દેવામાં આવી હતી તળાજી નદી ઉપર લગાવેલી એન્ગલ ને આજે કોઈ વાહન ચાલક દ્વારા તોડ