ભરૂચ: એલસીબીએ પાનોલીના કામધેનુ એસ્ટેટમાંથી શંકાસ્પદ કોપર કેબલ મળી કુલ 3.96 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
Bharuch, Bharuch | Sep 3, 2025
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી નજીક હાઇવે ઉપર આવેલ કામધેનુ એસ્ટેટ-1...