સીટી કાઉન્સીલ ઓફ જેતપુર દ્વારા જેતપુરનાં કર્મનિષ્ઠ અધિકારીઓનું અદકેરું સન્માન
Jetpur City, Rajkot | Oct 17, 2025
*સીટી કાઉન્સીલ ઓફ જેતપુર દ્વારા જેતપુરનાં કર્મનિષ્ઠ અધિકારીઓનું અદકેરું સન્માન* *સીટી કાઉન્સીલ ઓફ જેતપુર દ્વારા તારીખ :-17/10/2025 નાં રોજ જયંતીભાઈ રામોલીયાની આગેવાની તળે પોતાના કાર્યક્ષેત્રમાં કર્મનિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.* *જેમાં આંતરરાષ્ટ્રીય અમુલ ફેડરેશનના વાઈસ ચેરમેન પદે આરુઠ થયેલ શ્રીગોરધનભાઈ ધામેલીયા, ચેમ્બર ઓફ કોમર્સના નવા વરાયેલા પ્રમુખશ્રી વી.ડી.પટેલ, જેતપુર-નવાગઢ નગરપાલિકાનાં પ્રમુખશ્ર