ખંભાળિયા: રેસીંગ સ્ટંટ કરનાર બાઇક ચાલકને વાહન સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરતી જિલ્લા ટ્રાફિક પોલીસ.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 9, 2025
જાહેર માર્ગ પર ઓવરસ્પીડ અને ભયજનક રેસીંગ સ્ટંટ કરનાર બાઇક ચાલકને વાહન સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરતી જિલ્લા...