મેઘરજ: વાત્રક નદી ના બ્રિજ પર અજાણ્યા વાહન માંથી ઓઇલ ઢોળાતા બાઇક ચાલકો સ્લીપ થયા
વાત્રક નદી ના બ્રિજ પર અજાણ્યા વાહન માંથી ઓઇલ ઢોળાતા બાઇક ચાલક સ્લીપ થયા હતા.જોકે તંત્ર દ્વારા ગણતરી ના કલાકો માં ઓઈલ સાફ કરી રસ્તો સાફ કરવામાં આવતા વાહન ચાલકો એ રાહત નો શ્વાસ લીધો હતો.