સિંહોના ટોળાનો અદ્ભુત વિડિઓ વાયરલ,મોડી રાત્રે જોવા મળ્યા 7 સિંહો, ઉમેદપરનો વીડિયો હોવાનું અનુમાન #Viral
Veraval City, Gir Somnath | Sep 22, 2025
સિંહોનો વધુ એક અદ્ભુત વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો. મોડી રાત્રે એક સાથે 7 જેટલા સિંહો માર્ગ પર જોવા મળતા રાહદારીએ મોબાઇલ કેમેરામાં દ્રશ્યો કર્યા કેદ.સોશ્યલ મીડિયા પર વીડિયો થયો વાયરલ.ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના ઉમેદપરનો વિડિઓ હોવાનું અનુમાન.