ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા ના હસ્તે મેઘાપીપરીયા ગામે વિવિધ વિકાસ કામોનું ખાતમુરત કરાયું.
Amreli City, Amreli | Oct 10, 2025
અમરેલી :કુંકાવાવના મેઘાપીપળીયા ગામે વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયાના હસ્તે કરાયું.કુંકાવાવ તાલુકાના મેઘાપીપળીયા ગામે ગુજરાત રાજ્યના ઉપદંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી તાલુકા પંચાયત પ્રમુખ પરસોતમભાઈ હિરપરા સહિત ગામ લોકો ઉપસ્થિતિમાં મેઘા પીપળીયા ગામે અભિભૂત વિકાસ કામોનું ખાતમુરત કરાયું.