કામરેજ પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબીશનનાં ગુનાનો વોન્ટેડ આરોપી વિજય હસમુખભાઇ વસાવા કામરેજનાં ધોરણ પારડી ગામે પારસી ફળીયામાં હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી. હરકતમાં આવેલી એસઓજી પોલીસે ઉપરોક્ત બાતમી વર્ણન અનુસાર સ્થળ પર દોડી જઇ સુચીત ગુનાનાં વોન્ટેડ આરોપીને દર્બોોચી લીધો હતો.