અમદાવાદ શહેર: વિદ્યાર્થીની હત્યા બાદ મારામારી અને તોડફોડ મામલે 500થી વધુના ટોળા સામે ફરિયાદ, ACP કૃણાલ દેસાઇનું નિવેદન
Ahmadabad City, Ahmedabad | Aug 21, 2025
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગતરોજ થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500થી વધુના ટોળા...