ભચાઉ: હિંમતપુરા વિસ્તારમાં વોકળામાં ઓટો રીક્ષા પલટી, કોઈ જાનહાનિ નહીં
Bhachau, Kutch | Oct 10, 2025 ભચાઈ શહેરમાં આજે સાંજના અરસામાં હિંમતપુરા વિસ્તારમાં આવેલ વોકળામાં ઓટો રીક્ષા પલટી થઈ હતી. રીક્ષા પલટી થતા લોકો એકઠા થયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ થઈ ન હતી.