આ બેઠકમાં મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ થી જોડાઈને ઉપસ્થિત વિભાગીય અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી સી.કે. ઉંધાડ, નાંદોદ પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વાય. એસ. ચૌધરી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.