રાજકોટ: રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય મહિલાઓની તલવાર રાસની પ્રેક્ટિસ શરૂ, પ્રેક્ટિસ સમયે મહિલાઓમાં અનેરો ઉત્સાહ
Rajkot, Rajkot | Sep 13, 2025
નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શહેરના રણજીત વિલાસ પેલેસ ખાતે ક્ષત્રિય મહિલાઓની તલવાર રાસની પ્રેક્ટિસ શરૂ...